India's First Whatsapp Status Sharing Site
..:: Happy Shivratri Shayari 2017..::

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ. : Whatsapp Status

Category:  Gujarati Sher Shayari Status
કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ


કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ,

જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે.

***********************************

તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ,

છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ.

***********************************

ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે,

પણ એમાં તને એક નજર જોયાની વાત છે.

***********************************

કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે...

તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો.

***********************************

સવાલ મારી આંખની ભીનાશનો નથી,

સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.

***********************************

તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,

મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.

***********************************

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક,

એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે

***********************************



Download Image :- કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ.jpg

Select Your Image Size:
128x160, 176x220, 240x320, 320x480, 360x640, 640x480
Share Status :: image | Facebook | Twitter |
Size of file:  21.07 kb Downloaded:  143 Time

Related Status

Yaado Ma bhinjavu mane Game Chhe Yaado Ma bhinjavu mane Game Chhe. new
[83.68 kb ]   |   593 Downloads
Latest Whatsapp Shayari Status quotes in Gujarati Latest Whatsapp Shayari Status quotes in Gujarati. new
[26.43 kb ]   |   227 Downloads

Tags: કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ Watsapp Status, SMS, Shayari, Quotes , કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ Shayari, Love-Romantic, Funny Images, Photo, કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ 2 Line, Shaort, Small Status Hindi ,કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ Funny Jokes , Cool, Latest, Top Marathi, English, Gujarati Collection 2016
» Home  » Whatsapp Gujarati Status » Gujarati Sher Shayari Status

© 2015 HelloWhatsapp.In
Disclaimer | Contact Us

Created by :- MirchiFunMp3